Sat,08 August 2026,10:23 pm

ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં હુમા કુરેશીનો અલગ અંદાજ

  • ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં હુમા કુરેશીનો અલગ અંદાજ


હુમા કુરેશી તેના વિવિધ લુકથી ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં હુમા કુરેશીનો અલગ અંદાજ જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે.
  • ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં હુમા કુરેશીનો અલગ અંદાજ