Sat,08 August 2026,9:13 pm

ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી

  • ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી


સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ શેટ્ટી ચણિયાચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે. તેનો જન્મ મેંગ્લોરના પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે. કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
  • ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી