Sat,08 August 2026,9:43 pm

મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યાં

  • મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યાં


ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યા છે.
  • મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યાં