Sat,13 June 2026,3:29 pm

ગ્રીન સાડીમાં ઈશિતા રાજ લાગી રહી છે ગોર્જિયસ

  • ગ્રીન સાડીમાં ઈશિતા રાજ લાગી રહી છે ગોર્જિયસ

ફિલ્મ પ્યાર કા પંચનામાની અભિનેત્રી ઈશિતા રાજ ગ્રીન સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. જેથી તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.
  • ગ્રીન સાડીમાં ઈશિતા રાજ લાગી રહી છે ગોર્જિયસ
  • ગ્રીન સાડીમાં ઈશિતા રાજ લાગી રહી છે ગોર્જિયસ