Thu,21 May 2026,3:41 am

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ

  •  જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ

જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.
  •  જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ
  •  જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ