Thu,21 May 2026,4:05 am

નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

  • નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો


પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને છોરી જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ -અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી આ લૂક ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
  • નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો
  • નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો