બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ તસવીરોમાં તેને ખુલ્લા વાળ અને કિલર પોઝ આપ્યો છે. મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા.