Thu,21 May 2026,3:24 am

ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનું બોલ્ડ ફોટોશૂટ

  • ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનું બોલ્ડ ફોટોશૂટ

ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરી છે. મોનાલિસાએ ફરી એકવાર પોતાના ચાહકોને પોતાના અદભુત અંદાજથી આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકની તસવીરો શેર કરી છે.
  • ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનું બોલ્ડ ફોટોશૂટ
  • ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનું બોલ્ડ ફોટોશૂટ