Sat,14 March 2026,1:25 am

બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક

  • બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક

અભિનેત્રી રવિના ટંડન તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે મીની ડ્રેસમાં કેઝ્યુઅલ દેખાતી હતી. પેપ્સે તેને કેમેરામાં કેદ કરી હતી. તેને કાળા રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે મેચિંગ ગોગલ્સ પણ પહેર્યા હતા.
  • બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક
  • બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક