Thu,15 January 2026,4:37 am

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક

  • શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલકે થોડા સમય પહેલા ગુલાબી આઉટફીટમાં તેનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેનું ગીત બિજલી-બિજલી ઘણું લોકપ્રિય થયું હતું.
  • શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક
  • શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક