Wed,16 September 2026,3:54 pm

ફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ

  • ફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ

ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઉ કરી લીધી છે. કિંજલ દવેએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી Gods Plan લખીને આ ખાસ ક્ષણ ચાહકો સાથે શેર કરી હતી. કિંજલના ફેન્સ સોશિયલ મીડિયામાં અભિનંદનો પાઠવી રહ્યાં છે.
  • ફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ
  • ફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ