Tue,17 June 2025,10:23 am

બેકલેસ ડ્રેસમાં મલાઇકા અરોડા હોટ લાગી રહી છે

  • બેકલેસ ડ્રેસમાં મલાઇકા અરોડા હોટ લાગી રહી છે


મલાઇકા અરોડા બેકલેસ ડ્રેસમાં નવા અંદાજમાં જોવા મળી છે. મલાઇકાના લેટેસ્ટ ફોટા જોઈને ચાહકો દંગ રહી ગયા છે. તેણે બેકલેસ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઇકા અરોડા તેની ફિટનેસ માટે પ્રખ્યાત છે.
  • બેકલેસ ડ્રેસમાં મલાઇકા અરોડા હોટ લાગી રહી છે