Tue,17 June 2025,10:10 am

બોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ

  • બોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ

પંજાબી અભિનેત્રી સોનમ બાજવાની સોશિયલ મીડિયા પર હોટ તસ્વીરો વાયરલ થઇ રહી છે.તે પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ ગ્લેમરસ ફોટા ક્લિક કરાવ્યાં છે. જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
  • બોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ
  • બોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ