પ્રિયા અને પ્રતિકે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાંથી એકમાં પ્રતિક ઈમોશનલ જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે - હું તમારી સાથે દરેક જન્મમાં લગ્ન કરવા માંગુ છું.પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ બંને પાપારાઝી કેમેરા સામે રોયલ લુકમાં જોવા મળ્યાં હતા.