Wed,19 February 2025,9:10 pm

બેકલેસ ડ્રેસમાં શેફાલી જરીવાલાએ કેટલીક સુંદર તસવીરો શેર કરી

  • બેકલેસ ડ્રેસમાં શેફાલી જરીવાલાએ કેટલીક સુંદર તસવીરો શેર કરી


અભિનેત્રી શેફાલી જરીવાલાએ તાજેતરમાં જ ચાહકો સાથે પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. બિગ બૉસ 13 માં જોવા મળેલી બૉલીવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાને સોશિયલ મીડિયા ક્વિન પણ કહેવામાં આવે છે. અભિનેત્રીએ ડેનિમ લૂકમાં તેના સિઝલિંગ ફોટા શેર કર્યા છે. જે ઘણા વાયરલ થઈ રહ્યા છે.
  • બેકલેસ ડ્રેસમાં શેફાલી જરીવાલાએ કેટલીક સુંદર તસવીરો શેર કરી