Mon,09 December 2024,11:32 am

મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં સિઝલિંગ પોઝ આપ્યાં

  • મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં સિઝલિંગ પોઝ આપ્યાં

બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેમાંની એક છે મલાઈકા અરોરા. બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરા લાંબા સમય બાદ ખૂબ જ કિલર સ્ટાઈલમાં જોવા મળી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તેનો ખૂબ જ સિઝલિંગ લુક જોવા મળ્યો હતો.
  • મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં સિઝલિંગ પોઝ આપ્યાં
  • મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં સિઝલિંગ પોઝ આપ્યાં