Mon,09 December 2024,12:13 pm

સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે

  • સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે

સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે. સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરી રહ્યાં છે. તસવીરો શેર કરતા સોનાક્ષીએ લખ્યું- સુંદરતા સાદગીમાં રહેલી છે. સોનાક્ષી સિંહાએ લજ્જુ સીના કલેક્શનમાંથી રોયલ બ્લુ બાંધણી રાયસા કુર્તા અને પેન્ટ પહેર્યું હતું. સોનાક્ષીનો સિમ્પલ લુક લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.
  • સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે
  • સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે