Tue,08 October 2024,8:01 am

સયાની ગુપ્તા બોડીકોન ડ્રેસમાં લાગી રહી છે હોટ

  • સયાની ગુપ્તા બોડીકોન ડ્રેસમાં લાગી રહી છે હોટ


બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સયાની ગુપ્તા હાલમાં આઈફા એવોર્ડમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના શાનદાર લૂકની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. તે બોડીકોન ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ફેનમાં કામ કર્યું છે.
  • સયાની ગુપ્તા બોડીકોન ડ્રેસમાં લાગી રહી છે હોટ