Tue,08 October 2024,8:28 am

ગણપતિ દર્શન માટે પહોંચેલી ઐશ્વર્યા રાય અનોખા અંદાજમાં દેખાઇ હતી

  • ગણપતિ દર્શન માટે પહોંચેલી ઐશ્વર્યા રાય અનોખા અંદાજમાં દેખાઇ હતી

ગણેશ પૂજાના અવસર પર અભિનેત્રીની વર્ષો જૂની તસવીરો ફરી વાયરલ થઇ રહી છે, જેમાં ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર અવતારમાં ગણપતિ બાપ્પાના દર્શન કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ બાપ્પાના દર્શન માટે ખૂબ જ સુંદર અવતાર પસંદ કર્યો હતો. તેને લાલ સાડી, સિદ્દૂર, હાથમાં લાલ કાચની બંગડીઓ અને કપાળ પર બિંદી પહેરેલી જોવા મળી હતી. સબ્યસાચીની ડિઝાઈનર સાડીમાં તે સુંદર લાગી રહી હતી. આ જૂનો ફોટો ચાહકો શેર કરીર રહ્યાં છે.
  • ગણપતિ દર્શન માટે પહોંચેલી ઐશ્વર્યા રાય અનોખા અંદાજમાં દેખાઇ હતી
  • ગણપતિ દર્શન માટે પહોંચેલી ઐશ્વર્યા રાય અનોખા અંદાજમાં દેખાઇ હતી