Tue,08 October 2024,9:09 am

પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો

  • પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો

પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં તેની શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સાઉથનું જાણીતું નામ છે. તેણે ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરીને ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે. તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
  • પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો
  • પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો