Sun,08 September 2024,12:06 pm

સોનમ કપૂરનો હટકે પોઝ, ફેન્સ થયા ફીદા

  • સોનમ કપૂરનો હટકે પોઝ, ફેન્સ થયા ફીદા


સોનમ કપૂર અને તેની બહેન રિયા કપૂરે ડિઝાઇનર મસાબા ગુપ્તા માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું, જે માતા બનવા જઈ રહી છે. આ ખાસ પ્રસંગે સોનમ કપૂરનો હટકે અંદાજ જોવા મળ્યો હતો અને તેની સાડી બધા કરતા અલગ લાગી રહી હતી. તેના ફેન્સ તેનો આ લુક જોઇને ફીદા થઇ ગયા છે.
  • સોનમ કપૂરનો હટકે પોઝ, ફેન્સ થયા ફીદા
  • સોનમ કપૂરનો હટકે પોઝ, ફેન્સ થયા ફીદા