Sun,08 September 2024,11:52 am

42 વર્ષની પ્રિયંકા ચોપરા ભાઇ સિદ્ધાર્થના લગ્નમાં લાગી રહી છે સુંદર

  • 42 વર્ષની પ્રિયંકા ચોપરા ભાઇ સિદ્ધાર્થના લગ્નમાં લાગી રહી છે સુંદર


પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે ભારતમાં છે. પ્રિયંકાએ તેના નાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપી હતી. તે સુંદર સાડીમાં જોવા મળી હતી. પાર્ટીની અંદરની તસવીરો સામે આવી છે. ફંક્શનમાં પ્રિયંકાએ તેના વાળને બનમાં બાંધ્યા અને ગ્લેમ મેકઅપ પસંદ કર્યો. જ્યારે નીલમ અને સિદ્ધાર્થ વેસ્ટર્ન બ્લુ લુકમાં હતા.
  • 42 વર્ષની પ્રિયંકા ચોપરા ભાઇ સિદ્ધાર્થના લગ્નમાં લાગી રહી છે સુંદર