Tue,14 January 2025,12:29 pm

મલાઈકા અરોરાના માલદીવ વેકેશનના ફોટો થયા વાયરલ

  • મલાઈકા અરોરાના માલદીવ વેકેશનના ફોટો થયા વાયરલ


મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા ફિલ્મો કરતાં તેની પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે. તે હાલ માલદીવમાં છે. તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે બીચ પર ફરતી જોવા મળી રહી છે.
  • મલાઈકા અરોરાના માલદીવ વેકેશનના ફોટો થયા વાયરલ