Sun,08 September 2024,1:15 pm

નોરા ફતેહીનો બોલ્ડ અને સિઝલિંગ લુક જોવા મળ્યો

  • નોરા ફતેહીનો બોલ્ડ અને સિઝલિંગ લુક જોવા મળ્યો


નોરા ફતેહી મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ટી-સીરીઝની ઓફિસની બહાર જોવા મળી હતી. આ કામ સંબંધિત મુલાકાત માટે અભિનેત્રીએ અલગ સેટ પસંદ કર્યા હતા. આ ડ્રેસ કમ્ફર્ટ લુકિંગ સાથે એકદમ સ્ટાઇલિશ લાગતો હતો. આ સિંગલ ટોન આઉટફિટની સાથે નોરાએ મેચિંગ હેન્ડબેગ પણ કેરી કરી હતી, જે ઓવરઓલ સ્ટાઇલને ટ્રેન્ડી લુક આપી રહી હતી.
  • નોરા ફતેહીનો બોલ્ડ અને સિઝલિંગ લુક જોવા મળ્યો