Mon,09 December 2024,12:06 pm

પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં

  • પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ મહિને ભવ્ય સમારોહમાં થયા હતા. અનંત અને રાધિકાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.12 જુલાઈના રોજ લગ્ન પછી અંબાણી પરિવારે આ દંપતી માટે શુભ આશીર્વાદ અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં દેશ અને વિદેશના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. લગ્ન બાદ હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પેરિસ પહોંચી ગયા છે. અનંત-રાધિકાની સાથે મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા પણ આ દિવસોમાં પેરિસમાં છે.
  • પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં