Mon,09 December 2024,12:45 am

પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી

  • પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી

સોનમ કપૂર પ્રેગ્નન્ટ હોવાની વાત સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પહેલી જ વાર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. આનંદ આહુજાએ મુંબઈમાં પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો છે.આ સ્ટોરના લૉન્ચિંગ પ્રસંગે સોનમ કપૂર પતિ અને પિતા સાથે જોવા મળી હતી.
  • પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી
  • પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી