Mon,14 October 2024,4:09 am

શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ લુક, ડ્રામેટિક સ્લીવ્ઝ ચર્ચામાં

  • શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ લુક, ડ્રામેટિક સ્લીવ્ઝ ચર્ચામાં


અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી દીધી છે. આ એક્ટ્રેસ તેની એક્ટિંગની સાથે તેના લુક્સને કારણે પણ ચર્ચામાં છે. મોટાભાગના સિમ્પલ આઉટફિટ્સમાં પોતાની સાદગીથી ચાહકોને પ્રભાવિત કરનારી રકુલ પ્રીત સિંહ હવે તેની ગ્લેમરસ સ્ટાઈલમાં છવાઈ ગઈ છે. રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.
  • શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ લુક, ડ્રામેટિક સ્લીવ્ઝ ચર્ચામાં