Tue,08 October 2024,8:34 am

ઉર્ફી જાવેદનો હોટ અવતાર દેખાયો

  • ઉર્ફી જાવેદનો હોટ અવતાર દેખાયો


અભિનેત્રી ઉર્ફી જાવેદે તેના નવા ફોટોમાં બધી જ હદો વટાવી દીધી છે. તેના નવા વાઇરલ થયેલા ફોટો તેના લાખો ચાહકો પસંદ કરી રહ્યાં છે, અગાઉ પણ ઉર્ફીના અનેક હોટ ફોટો વાઇરલ થયા હતા.
  • ઉર્ફી જાવેદનો હોટ અવતાર દેખાયો