ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની તેના પુત્ર આરવના જન્મ પછી ભાગ્યે જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી છે, જ્યારે પણ તે પોતાની તસવીરો શેર કરે છે ત્યારે બધા તેને ખૂબ પસંદ કરે છે. અનિતાએ તેના સોશિયલ મીડિયા પર તેની ડેટ નાઈટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હોટ દેખાઈ રહી છે.