Sat,20 April 2024,5:35 am

અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ

  • અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ


અનુષ્કા રંજન કપૂર અને આદિત્ય સીલના સંગીત સમારોહ ફિલ્મ ઉદ્યોગની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, જે લાઇટ ગ્રીન કલરના લહેંગામાં જોવા મળી હતી. તેનો ડિઝાઈનર ડ્રેસ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ લુકમાં આલિયા ખૂબ જ સુંદર લાગી છે.
  • અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ
  • અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ