Sun,03 December 2023,6:17 am

જાહ્નવી કપૂરનો હોટ ગ્લેમરસ લુક આવ્યો સામે

  • જાહ્નવી કપૂરનો હોટ ગ્લેમરસ લુક આવ્યો સામે


બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ફેશન અને સ્ટાઈલ માટે પોતાનું નામ બનાવી લીધું છે. અભિનેત્રીએ સૂટ પહેર્યો હોય કે સેક્સી ટોપ, તે દેખાવમાં પર્ફેક્ટલી ગ્લેમરસ લાગે છે. જ્હાન્વીનો આવો જ એક લુક ફરી સામે આવ્યો છે, જેમાં તે સિમ્પલ અને ચીક અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
  • જાહ્નવી કપૂરનો હોટ ગ્લેમરસ લુક આવ્યો સામે