Sat,20 April 2024,10:10 am

મૌની રોયે ફરી એક વખત પોતાની બોલ્ડ તસવીરો કરી વાયરલ

  • મૌની રોયે ફરી એક વખત પોતાની બોલ્ડ તસવીરો કરી વાયરલ


અભિનેત્રી મૌની રોયની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. આ અભિનેત્રી દરિયા કિનારે રેતી પર ચાલીને પાણીમાં મસ્તી કરી રહી છે મૌની ફોટામાં એટલી જબરદસ્ત દેખાઈ રહી છે કે તેને ચાહકો પણ આ ફોટોને પસંદ કરી રહ્યાં છે.
  • મૌની રોયે ફરી એક વખત પોતાની બોલ્ડ તસવીરો કરી વાયરલ