બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ફરી ચર્ચામાં છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટ મેચ કરવું સહેલું નથી. તે દરેક ખાસ પ્રસંગે સંપૂર્ણપણે નવા અંદાજમાં જોવા મળે છે. સાપ-પ્રિન્ટ કો-ઓર્ડર સેટ પહેર્યો છે. જેમાં ક્રેપ ડિટેઇલિંગ સાથેનો શર્ટ છે, શર્ટમાં લો-કટ નેકલાઇન છે, તેનો આ નવો લુક ચાહકોને ગમ્યો છે.