Sun,25 July 2021,6:08 pm

ક્રોપ ટોપમાં રકુલપ્રીત લાગી રહી છે હોટ

  • ક્રોપ ટોપમાં રકુલપ્રીત લાગી રહી છે હોટ


રકુલ પ્રીત સિંહની સ્ટાઈલિશ તસ્વીરો શેર થઇ રહી છે. જેમાં તે પેસ્ટલ બ્લુ શેડ ટુ પીસ સેટ એટલે કે ક્રોપ ટોપ સાથે રફલ પેટર્ન સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેનો આ લુક લાખો ચાહકો પસંદ કરી રહ્યાં છે.
  • ક્રોપ ટોપમાં રકુલપ્રીત લાગી રહી છે હોટ