Fri,19 April 2024,3:45 am

માધુરી દીક્ષિત સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે સુંદર લહેંગામાં લાગી રહી છે ગ્લેમર

  • માધુરી દીક્ષિત સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે સુંદર લહેંગામાં લાગી રહી છે ગ્લેમર


તેમાં કોઈ શંકા નથી કે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત ગ્રેસ-લાવણ્ય અને ગ્લેમરની રાણી છે. માધુરી એથનિક કપડાં પહેરે છે તેમાં આરામ સાથે સ્ટાઇલનો સંપૂર્ણ બેલેન્સ હોય છે. માધુરી ફરી એકવાર લાખો ચાહકોના દિલ જીતી રહી છે.
  • માધુરી દીક્ષિત સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે સુંદર લહેંગામાં લાગી રહી છે ગ્લેમર
  • માધુરી દીક્ષિત સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે સુંદર લહેંગામાં લાગી રહી છે ગ્લેમર