Fri,03 February 2023,2:55 pm

સારા અલી ખાન મગરની પ્રિન્ટવાળા કપડામાં જોવા મળી

  • સારા અલી ખાન મગરની પ્રિન્ટવાળા કપડામાં જોવા મળી


બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ભારતીય સ્ટાઇલનાં કપડાં ખૂબ પસંદ કરે છે પરંતુ શૂટ-ફિલ્મના પ્રમોશનની વચ્ચે તે મોટાભાગે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે, અલી ખાન મુંબઇના વર્લીમાં મહાલક્ષ્મી સ્ટુડિયોની બહાર શૂટમાં જોવા મળી હતી, જ્યાં તેણે આકર્ષક રંગોના કપડાં પસંદ કર્યાં હતા.
  • સારા અલી ખાન મગરની પ્રિન્ટવાળા કપડામાં જોવા મળી