Thu,23 September 2021,11:44 am

તારક મહેતાના બબીતાજીએ કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો થઇ વાયરલ

  • તારક મહેતાના બબીતાજીએ કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો થઇ વાયરલ


તારક મહેતા કા ઉલટા ચશ્માની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તાને તમે બબિતા નામથી ઓળખો છે, બબિતાનું પાત્ર ભજવતી મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ મુનમુન દત્તાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈસ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોમાં મુનમુન ડિઝાઈનર ફ્લોવરી પૈટર્ન વાળા ડ્રેસમાં નજરે આવી રહી છે.
  • તારક મહેતાના બબીતાજીએ કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો થઇ વાયરલ