Sat,20 April 2024,1:29 am

ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટર પર ખરીદી કરતા કેમેરામાં થઇ કેદ

  • ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટર પર ખરીદી કરતા કેમેરામાં થઇ કેદ


બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં તેની કામની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ધ બિગ બુલનું ટ્રેલર રિલીઝ થયું છે. તેણે મુંબઈના બાંદ્રામાં એક દુકાનમાં ગુડીઝ ખરીદી હતી. આ સાથે અભિનેત્રીએ ઇસ્ટરની ઉજવણી કરી હતી અને પાપારાજીઓને ગુડીઝ આપીને ખુશીઓ પણ શેર કરી હતી.
  • ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટર પર ખરીદી કરતા કેમેરામાં થઇ કેદ
  • ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટર પર ખરીદી કરતા કેમેરામાં થઇ કેદ