Thu,18 April 2024,1:03 pm

ફોટો શેર કરતાં તેણે લખ્યું સુશીલ, ઘરેલૂ, સંસ્કારી યુવતી માટે કોઇ સંબંધ છે કોઇ ?

  • ફોટો શેર કરતાં તેણે લખ્યું સુશીલ, ઘરેલૂ, સંસ્કારી યુવતી માટે કોઇ સંબંધ છે કોઇ ?


સારા અલી ખાનએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં તે સુંદર દુલ્હનની જેમ સજેલી નજર આવે છે. આ મનીષ મલ્હોત્રાનું નવું કલેક્શન છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે. આ સુશીલ, ઘરેલુ, સંસ્કારી યુવતી માટે લગ્ન લાયક સંબંધ છે કોઇ ? સોશિયલ મીડિયા પર તેની સુંદર તસ્વીરો શેર કરી ફેન્સનું દિલ જીતી લીધુ છે. લોકોને આ બ્રાઇડિયલ વેરમાં સારા ખુબજ પસંદ આવી રહી છે.
  • ફોટો શેર કરતાં તેણે લખ્યું સુશીલ, ઘરેલૂ, સંસ્કારી યુવતી માટે કોઇ સંબંધ છે કોઇ ?
  • ફોટો શેર કરતાં તેણે લખ્યું સુશીલ, ઘરેલૂ, સંસ્કારી યુવતી માટે કોઇ સંબંધ છે કોઇ ?