Thu,25 April 2024,9:12 am

જયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન

  • જયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન


ક્રિકેટર જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે આ કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતુ, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમની અને હલ્દીના ફોટોઝ શેર કર્યાં હતા ત્યાર પછી તેમના લગ્નના ફોટો સામે આવ્યાં હતા.
  • જયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન
  • જયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન