Fri,19 April 2024,11:30 am

ગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી

  • ગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી


સ્ટાર પ્લસ પર આવતી સીરિયલ ગૂમ હૈ કિસી કે પ્યાર મેં માં પાખી અને વિરાટનો રોલ કરનારા મુખ્ય અભિનેતાએ આ શોમાં પોતાનો પ્રેમ પૂરો નથી કર્યો અને અલગ થઇ અન્ય સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી છે. વિરાટનો રોલ કરનાર અભિનેતા નીલ ભટ્ટે પાખી એટલે કે ઐશ્વર્યા શર્મા સાથે પોતાનો સંબંધ જાહેર કર્યો છે. બંનેએ તેમની રોકા સેરેમનીની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
  • ગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી
  • ગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી