Tue,23 April 2024,5:57 pm

સારા અલી ખાને માલદિવ્સથી શેર કરી તસ્વીરો

  • સારા અલી ખાને માલદિવ્સથી શેર કરી તસ્વીરો


સારા અલી ખાન હાલમાં માલદિવ્સમાં છે. તે અહીં તેનાં ભાઇ અને માતા સાથે ખુબજ એન્જોય કરી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સારાનો આ અંદાજ તેનાં ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. સારા અલી ખાન બિકીનીમાં હોટ લાગી રહી છે.
  • સારા અલી ખાને માલદિવ્સથી શેર કરી તસ્વીરો
  • સારા અલી ખાને માલદિવ્સથી શેર કરી તસ્વીરો