Wed,24 April 2024,3:04 am

સોનાક્ષી સિન્હાએ પોતાની કમાણીથી ખરીદ્યું ઘર

  • સોનાક્ષી સિન્હાએ પોતાની કમાણીથી ખરીદ્યું ઘર


સોનાક્ષી સિન્હાને પોતાની કમાણીથી મુંબઇનાં બાન્દ્રામાં 4BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જો કે ત્યાં શિફ્ટ થવાનો હાલમાં કોઇ જ પ્લાન નથી.સોનાક્ષી સિન્હા ઘણાં વર્ષોથી ઘર ખરીદવા ઇચ્છતી હતી. તેને જણાવ્યું હતું તે 30 વર્ષની થતા પહેલાં જ મારી મહેનતની કમાણીથી હું ઘર ખરીદીશ. ઇન્ટીરિયર ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર રુપિન સૂચકે આ ફ્લોર રિનોવેટ કરવા માટે એક્ટ્રેસની મદદ કરી હતી.
  • સોનાક્ષી સિન્હાએ પોતાની કમાણીથી ખરીદ્યું ઘર
  • સોનાક્ષી સિન્હાએ પોતાની કમાણીથી ખરીદ્યું ઘર