Wed,20 January 2021,5:38 pm

શાહરૂખની લાડલી સુહાના ખાનનો દિલકશ અંદાજ

  • શાહરૂખની લાડલી સુહાના ખાનનો દિલકશ અંદાજ


શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તે મુંબઇમાં રહ્યાં બાદ અભ્યાસ માટે ન્યૂયોર્ક પરત ગઇ છે. સુહાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. જેના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે.
  • શાહરૂખની લાડલી સુહાના ખાનનો દિલકશ અંદાજ
  • શાહરૂખની લાડલી સુહાના ખાનનો દિલકશ અંદાજ

Watch

Watch