Tue,04 October 2022,7:05 pm

જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક

  • જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક

સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદ આજે પણ તેમના લાખો ચાહકોના દિલમાં જીવંત છે. શ્રીદેવીનું નામ બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ હતું. હવે તેમની દીકરી જ્હાનવી કપૂર પણ તેની માતાના રસ્તા પર ચાલી રહી છે. જ્હાનવી ધડક અને ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ જેવી બોલીવૂડ ફિલ્મોમાં પોતાની અદાઓનો જલવો બતાવી ચૂકી છે. હવે તેનામાં શ્રીદેવીની ઝલક દેખાઇ રહી છે.
  • જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક
  • જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક