Thu,21 September 2023,8:03 pm

Bhabhi ji Ghar par hai મહિનાઓ બાદ નેહા પેંડસે બની અનીતા ભાભી

  • Bhabhi ji Ghar par hai મહિનાઓ બાદ નેહા પેંડસે બની અનીતા ભાભી

ટીવીનાં સૌથી ચર્ચિત ટીવી શોમાંથી એક ભાભીજી ઘર પર હૈ (Bhabhi ji Ghar Par Hai)માં અનિતા ભાભીના રોલમાં નેહા પેંડસેને કન્ફર્મ કરી લીધી છે. શોનાં પ્રોડ્યુસર સંજય કોહલી અને બિનાયફરે સૌથી પહેલાં નેહા પેંડસેને જ અનીતા ભાભીનાં રોલ માટે અપ્રોચ કર્યો હતો. સૌમ્યા ટંડનના ગયા બાદ નેહા તેમની પહેલી પસંદ હતી.
  • Bhabhi ji Ghar par hai મહિનાઓ બાદ નેહા પેંડસે બની અનીતા ભાભી
  • Bhabhi ji Ghar par hai મહિનાઓ બાદ નેહા પેંડસે બની અનીતા ભાભી