Tue,04 October 2022,6:38 pm

એક્ટ્રેસ મલ્લિકા શેરાવતના હોટ ફોટો થયા વાયરલ

  • એક્ટ્રેસ મલ્લિકા શેરાવતના હોટ ફોટો થયા વાયરલ


મલ્લિકા હાલમાં કેરળમાં છે અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે.તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સતત તેની બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. લાંબા સમયથી મલ્લિકા ફિલ્મોથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તે નવા ફોટોમાં બિકિનીમાં નજર આવી રહી છે.
  • એક્ટ્રેસ મલ્લિકા શેરાવતના હોટ ફોટો થયા વાયરલ