Thu,25 April 2024,2:32 am

ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણીનો દુલ્હન અવતાર

  • ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણીનો દુલ્હન અવતાર


ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણીએ બ્રાઇડલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતુ આ ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યાં છે. ફોટામાં કાજલ રાઘવાણી ખૂબ સુંદર દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે.
  • ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણીનો દુલ્હન અવતાર
  • ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણીનો દુલ્હન અવતાર