Wed,31 May 2023,3:48 am

પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી નેહા

  • પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી નેહા

બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનાં લગ્નને બે મહિના થઇ ગયા છે. નેહા કક્કડ ખરેખર ગર્ભવતી નથી. ફોટો જોઇને એમ કહેવાતું હતું કે તે માતા બનવા જઈ રહી છે, હકીકતમાં તે ફોટો તેના નવા મ્યુઝિકનો વીડિયો છે જેમાં તે તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે જોવા મળશે. નેહા અને રોહનપ્રીત એરપોર્ટ પર સ્પોટ થયા હતા. બંનેની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.
  • પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી નેહા
  • પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી નેહા