2015 માં દમ લગા કે હઇશા થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ભૂમિ પેડનેકર માત્ર અભિનેત્રી જ નહીં, પરંતુ એક જાણીતી ફેશનિસ્ટા પણ છે, જેણે ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની આકર્ષક ડ્રેસિંગ સ્ટાઇલથી તેના ફેન્સને પ્રભાવિત કર્યા. ભૂમિ સ્કર્ટ્સ, ક્રોપ ટોપ્સમાં હોટ લાગી રહી છે. ભૂમિ તેની આગામી ફિલ્મ દુર્ગાવતી પ્રમોશન ઇવેન્ટમાં જોવા મળી હતી.દરમિયાન ભૂમિની ડ્રેસિંગ સ્ટાઇલ એવી હતી કે તેના પ્રશંસકો પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.